Skip to main content
Settings Settings for Dark

દિલ્હી પોલીસે JNU માં થયેલ ઘટના મામલે અજાણ્યા શખ્સો સામે FIR દાખલ

Live TV

X
  • દિલ્હી પોલીસે ઘટના સંદર્ભે , અજાણ્યા શખ્સો સામે એફ.આઈ.આર. પણ દાખલ કરી છે. પોલીસે જણાવ્યું છે , કે સોશિયલ મીડિયા અને કેમ્પસના સીસીટીવી ફુટેજ જોઈ ને , તપાસ શરૂ કરાઈ છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ , દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક સાથે વાત કરીને , તેમની પાસેથી આ મામલે રિપોર્ટ માગ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply