Skip to main content
Settings Settings for Dark

દિલ્હી-મુંબઈ વચ્ચે દોડતી રાજધાની એક્સપ્રેસમાં જોવા મળશે અદભૂત સુવિધા..જાણો શું હશે?

Live TV

X
  • દિલ્હી-મુંબઈ વચ્ચે દોડનારી રાજધાની એક્સપ્રેસ ટ્રેનનું મેકઓવર

    રેલવે મંત્રાલય પોતાના ઓપરેશન સ્વર્ણ અંતર્ગત દિલ્હી-મુંબઈ વચ્ચે દોડનારી રાજધાની એક્સપ્રેસ ટ્રેનનું મેકઓવર કર્યુ છે..હવે આ ટ્રેનમાં યાત્રા કરનારા યાત્રીઓને મળશે વધુ સારી સુવિધા...ટ્રેનના કોચના ઈન્ટિરિયરમાં બદલાવ કરાયો છે...એલઈડી લાઈટ્સ, મોડ્યુલર ટોયલેટમાં બ્રાન્ડેડ બાથ ફિટિંગ્સ, પ્રિમીયમ ક્વાલીટીના મિરર, બેસવાની સ્વચ્છ સીટો, એસી કોચમાં ડીજીટલ ઘડિયાળ , ગુજરાત અને મહારાષ્ટ્રના હેરિટેજ સ્થળોના ફોટો સહિતની વિવિધ સુવિધા જોવા મળશે..મિનિસ્ટ્રી ઓફ રેલવેના ટ્વીટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે..જે સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply