Skip to main content
Settings Settings for Dark

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ ભાજપે 57 ઉમેદવારોની યાદી કરી જાહેર

Live TV

X
  • ભાજપે પણ દિલ્હીની 70 બેઠકોમાંથી 57 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.

    દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે ભાજપે પણ દિલ્હીની 70 બેઠકોમાંથી 57 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ દિલ્હીમાં મીડિયાને સંબોધન કરતાં 70માંથી 57 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ભાજપે રજૂ કરેલા પ્રથમ લીસ્ટમાં ચાર મહિલા ઉમેદવારો અને 11 અનુસુચિત જાતિના ઉમેદવારોને ટિકીટ આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply