Skip to main content
Settings Settings for Dark

સીએએના સમર્થનમાં કર્ણાટકના હુબલીમાં આજે ગૃહમંત્રી અમિત શાહની રેલી

Live TV

X
  • નાગરિક્તા સંશોધન કાયદાના સમર્થનમાં દેશભરમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકના હુબલીમાં નાગરિક્તા સંશોધન અધિનિયમના સમર્થનમાં એક રેલી કરશે.

    નાગરિક્તા સંશોધન કાયદાના સમર્થનમાં દેશભરમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકના હુબલીમાં નાગરિક્તા સંશોધન અધિનિયમના સમર્થનમાં એક રેલી કરશે, જેમાં તેઓ લોકોને CAA વિશે જાગૃત કરશે અને લોકોમાં ફેલાયેલી ખોટી ભ્રાંતિઓને દૂર કરશે.આ પહેલા આ જ ક્રમમાં ભારતીય બૌદ્ધ સંઘે પણ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ભાગ લીધો હતો. તેમણે આ મુદ્દે લોકોમાં ભ્રમ ફેલાવવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીથી લઈને બાબા સાહેબ આંબેડકર જેવા મહાન વ્યક્તિઓ પાકિસ્તાનમાં રહેનારા લઘુમતિઓ વિશે ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply