દિલ્હી - JNU યુનિ.નો પદવીદાન સમારોહ યોજાયો, ઉપરાષ્ટ્રપતિએ આપી હાજરી
Live TV
-
મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરાઈ
દિલ્હી ની જવાહર લાલ, વિશ્વ વિદ્યાલયનો ,ત્રીજો પદવીદાન સમારોહ ,યોજાયો હતો. આ પ્રસંગે ,ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ., સહિત ,,,કેન્દ્રીય મંત્રી ,રમેશ પોખરિયાલ નિશંક ,અને અન્ય ગણમાન્ય લોકો ,ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. મહાનુભાવો ના હસ્તે ,વિદ્યાર્થીઓ ને ,પદવીઓ ,એનાયત કરવા માં આવી હતી. આ પ્રસંગે ,ઉપરાષ્ટ્રપતિ અને કેન્દ્રીય મંત્રી ,રમેશ પોખરિયાલ નિશંકે ,વિદ્યાર્થીઓ ને ,પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
