બુલબુલ વાવાઝોડાની અસર, પ.બંગાળમાં 7ના મોત
Live TV
-
જનજીવન ઠપ્પ, વીજપુરવઠો ખોરવાયો, બે લાખ લોકો પ્રભાવિત થયા
ચક્રવાતી તોફાન, બુલબુલ ,બાંગ્લાદેશ થી આગળ વધ્યા બાદ ,પશ્ચિમબંગાળ દરિયા કાંઠા પર, તેની અસર વર્તાઈ છે. ચક્રવાતની અસર થી ,રાજ્યના વિવિધ જિલ્લા માં ,સાત લોકો નાં ,મોત નીપજ્યા છે.તો બે લાખ તોત્તેર હજાર લોકો ,,પ્રભાવીત થયાં છે. ગંભીર ચક્રવાત ની અસર ના પગલે ,,ભારે પવનની સાથે ,,વરસાદ જપણ પડ્યો હતો. પ્રચંડ પવન ના કારણે ,અનેક વૃક્ષો ,,ધરાશાયી થયાં છે. ઉત્તર અને દક્ષિણ 24 પરગણા ,અને પૂર્વ મિદના પુર જિલ્લા ના ,,અનેક વિસ્તારો માં, વીજ તાર ,તૂટી ગયા હતાં. જેના કારણે ,જન જીવન ઠપ્પ થઈ ગયું છે. અધિકારીઓ એ જણાવ્યું હતું ,કે, ઉત્તર પરગણા વિસ્તાર માં ,,પાંચ લોકો નાં ,મૃત્યું નિપજ્યાં છે. એન.ડી.આર.એફ ની ટીમ ,રાહત બચાવ કામગીરી માં લાગેલી છે. રાજ્ય ના ,ઉર્જામંત્રીએ જણાવ્યું ,કે, રાજ્ય માં ,વીજ તાર તૂટી જવાના કારણે, વીજ સેવા ખોરવાઈ ગઈ છે. અને ફરી થી ,વીજ વ્યવસ્થા શરૂ કરવા માટે ,,સરકાર ,સંભવ ,તમામ પ્રયાસ કરી રહી છે
