Skip to main content
Settings Settings for Dark

દિલ્હી NCRમાં વાયુ ગુણવત્તામાં સુધારો લાવવા લેવાયા વિવિધ પગલાં

Live TV

X
  • દિલ્હી એનસીઆરમાં વાયુ ગુણવત્તામાં સુધારો લાવવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. છતાં ઘણા વિસ્તારમાં વાયુ પ્રદુષણનું પ્રમાણ ગંભીર સ્વરૂપ લઇ રહ્યું છે. ખરાબ વાયુ ગુણવત્તાના પગલે વાયુ ગુણવત્તા આયોગે ગેસ અને ઈંધણથી ચાલતા ઔદ્યોગિક એકમોને વધુ પ્રદુષણ ફેલાવતા બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લંઘન કરનાર ઓદ્યોગિક એકમોને 12 ડિસેમ્બર 2021 સુધી સંચાલન કરવાની પરવાનગી આપવામાં આવશે નહી. તેમજ ઔદ્યોગિક એકમો પર ખાસ નજર રાખવા CQMK -ઉડ્ડયન થી ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply