Skip to main content
Settings Settings for Dark

દુનિયાભરમાં ભારતની અર્થવ્યવસ્થાની શાખ વધી - નાણામંત્રી

Live TV

X
  • લોકસભામાં બજેટ - 2018 - 19 અંગે વધારાની અનુદાન અંગે ચર્ચા બાદ તેને પાસ કરવામાં આવ્યું હતું.

    લોકસભામાં બજેટ - 2018 - 19 અંગે વધારાની અનુદાન અંગે ચર્ચા બાદ તેને પાસ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી પિયૂષ ગોયલે ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, PM મોદીની આગેવાનીમાં દુનિયાભરમાં ભારતની અર્થવ્યવસ્થાની શાખ વધી છે. તેમણે કહ્યું કે, સરકારે ખોટ ઘટાડવામાં સફળતા મેળવી છે. સંસદ ચોમાસા સત્રનું આ અંતિમ સપ્તાહ છે. વિપક્ષી દળોના હંગામાના કારણે મંગળવારે રાજ્યસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત થઈ હતી અને દિવસભર ખાસ કોઈ કામકાજ થઈ શક્યુ ન હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply