બાલીકાગૃહ કેસમાં દોષીતોને બક્ષવામાં નહી આવે - ગૃહમંત્રી
Live TV
-
લોકસભામાં બાલીકાગૃહ કેસમાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યુ હતુ કે દેવરિયા બાલિકાગૃહ કેસમાં દોષીતોને બક્ષવામાં નહી આવે.
લોકસભામાં બાલીકાગૃહ કેસમાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યુ હતુ કે દેવરિયા બાલિકાગૃહ કેસમાં દોષીતોને બક્ષવામાં નહી આવે.ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ કે ઉત્તરપ્રદેશ સરકારે આ કેસની CBI દ્વારા તપાસની માગણી કરી છે. ગૃહમંત્રીએ સંબધીત વિભાગોને આ સંદર્ભમાં એડવાઈઝરી જારી કરવા સુચના આપી છે.રાજ્યસભામાં ભાજપ અધ્યક્ષ અમીત શાહ કૃષી ક્ષેત્રે સધાયેલી પ્ગતી પર નિવેદન આપી રહ્યા હતા ત્યારે તૃણમુલ કોગ્રેસના સભ્યોએ હોબાળો કરતા રાજ્યસભાની કાર્યવાહીસ્થગીત રહ્યા બાદ અંતે દિવસભર માટે સ્થગીત રહી હતી.ભાજપે આ મુદ્દે વિરોધ પક્ષની ભારે આલોચના કરી હતી.
