Skip to main content
Settings Settings for Dark

દૂરદર્શનની ટીમે શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમ સિંઘ સાથે કરી ખાસ વાતચીત

Live TV

X
  • દૂરદર્શનની ટીમે શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમ સિંઘ સાથે આતંકી હુમલા મુદ્દે વાતચીત કરી હતી. વાતચીતમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, હુમલા પહેલા ભારતે હુમલા અંગેની ગુપ્ત જાણકારી આપી હતી તેમજ હુમલા બાદ પણ જરૂરી મદદ કરી છે. પ્રધાનમંત્રી વિક્રમ સિંઘે જણાવ્યું કે, આ ઘટનાથી સચેત રહેવાનો બોધપાઠ મળ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply