Skip to main content
Settings Settings for Dark

શ્રીલંકામાં આતંકી હુમલામાં સામેલ લોકોના સીસીટીવી આવ્યા સામે

Live TV

X
  • શ્રીલંકામાં આતંકી હુમલામાં સામેલ લોકો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આત્મઘાતી આતંકી ચેકિંગ કાઉન્ટરથી માંડીને રૂમમાં પહોંચ્યા ત્યાં સુધીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ છે. આ આતંકી કિગ્સ બેરી હોટેલ અને ગ્રાન્ડ હોટેલમાં 21 ઓપ્રિલ પહેલા જોવા મળ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, ઈસ્ટરના દિવસે થયેલા આતંકી હુમલામાં 253 લોકોએ જીવ ગુમાવ્યાં, શ્રીલંકા સરકારના જણાવ્યાં મુજબ ચર્ચ અને હોટેલમાં થયેલા આતંકી હુમલામાં 9 આતંકી સામેલ હતા, જેમાંથી 8ની ઓળખ થઈ ગઈ છે. આતંકી સામે કાર્યવાહી કરતાં 6 આતંકી સહિત 15 લોકો માર્યાં ગયા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply