Skip to main content
Settings Settings for Dark

દૂરદર્શનની ટીમ પર હુમલો કરીને કેમેરામેનની હત્યા કરનાર નકસલવાદીઓની ધરપકડ કરાઇ

Live TV

X
  • છત્તીસગઢની ચૂંટણી દરમિયાન  ન્યૂઝ કવરેજ માટે ડીડી ન્યૂઝની ટીમ દંતે-વાડા ગઈ હતી.  આ કવરેજ દરમિયાન  દંતેવાડામાં નક્સલવાદીઓ દ્વારા હુમલો કરી કેમેરામેન અચ્યુતા-નંદ-સાહુ સહિત 3 જવાનની હત્યા કરાઈ હતી.

    દૂરદર્શનની ટીમ પર હુમલો કરીને કેમેરામેનની હત્યા કરનાર નકસલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. છત્તીસગઢની ચૂંટણી દરમિયાન  ન્યૂઝ કવરેજ માટે ડીડી ન્યૂઝની ટીમ દંતે-વાડા ગઈ હતી.  આ કવરેજ દરમિયાન  દંતેવાડામાં નક્સલવાદીઓ દ્વારા હુમલો કરી કેમેરામેન અચ્યુતા-નંદ-સાહુ સહિત 3 જવાનની હત્યા કરાઈ હતી. આ હત્યાના મામલે  જુદા જુદા બે સ્થળેથી છ નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply