રક્ષામંત્રી સોમવારે કિર્ગિઝ-સ્તાનમાં શાંધાઈ સહયોગ સંગઠનના એક મહત્વપૂર્ણ સંમેલનમાં સામેલ થયા
Live TV
-
રક્ષા મંત્રી નિર્મલા સીતા રમણ સોમવારે કિર્ગિઝ-સ્તાનમાં શાંધાઈ સહયોગ સંગઠનના એક મહત્વપૂર્ણ સંમેલનમાં સામેલ થયા હતા અને તેમણે ત્યા ચીની સમકક્ષ રાઉત અન્ય નેતાઓ સાથે દ્વિ-પક્ષીય મંત્રણા કરી હતી.
રક્ષા મંત્રી નિર્મલા સીતા રમણ સોમવારે કિર્ગિઝ-સ્તાનમાં શાંધાઈ સહયોગ સંગઠનના એક મહત્વપૂર્ણ સંમેલનમાં સામેલ થયા હતા અને તેમણે ત્યા ચીની સમકક્ષ રાઉત અન્ય નેતાઓ સાથે દ્વિ-પક્ષીય મંત્રણા કરી હતી. સીતા રમણ બ્રિસ્ટેકમાં એસ.સી.ઓ. રક્ષામંત્રી સંમેલનમાં સામેલ થયા હતા, જ્યાં ક્ષેત્રમાં સુરક્ષા પડકારો અને સહયોગ વધારવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.
