દેવરિયા બાલિકાગૃહ કેસમાં દોષીતોને બક્ષવામાં નહી : કેન્દ્રિય ગૃહમંત્રી
Live TV
-
લોકસભામાં આજે બાલીકાગૃહ કેસમાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યુ હતુ કે દેવરિયા બાલિકાગૃહ કેસમાં દોષીતોને બક્ષવામાં નહી આવે.ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ કે ઉત્તરપ્રદેશ સરકારે આ કેસની તપાસ માટે તપાસ સમીતી ની રચના કરી છે.ગૃહમંત્રીએ સંબધીત વિભાગોને આ સંદર્ભમાં એડવાઈઝરી જારી કરવા સુચના આપી છે.રાજ્યસભામાં ભાજપ અધ્યક્ષ અમીત શાહ નિવેદન આપી રહ્યા હતા ત્યારે તૃણમુલ કોગ્રેસના સભ્યોએ હોબાળો કરતા રાજ્યસભાની કાર્યવાહી બે વાર સ્થગીત રહ્યા બાદ અંતે દિવસભર માટે સ્થગીત રહી હતી.
