Skip to main content
Settings Settings for Dark

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર

Live TV

X
  • દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. તેમ ચૂંટણી પ્રચારમાં પણ દરેક રાજકીય પક્ષો દ્વારા પૂરી તાકાતથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.   બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે પશ્ચિમ બંગાળમાં વિષ્ણુપુરમમાં રોડ- શો કરશે. આ સાથે એક જનસભાને પણ સંબોધિત કરશે. તો તરફ TMC અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી પણ બાંકુરામાં એક રેલીમાં ભાગ લેશે. તો આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. પશ્ચિમ બંગાળની કુલ 294 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે કુલ 8 તબક્કમાં ચૂંટણી યોજાશે. 27 માર્ચે ના રોજ ચૂંટણી માટે પ્રથમ તબક્કાનુ મતદાન કરવામાં આવશે. તો 29 એપ્રિલે છેલ્લા તબક્કાનુ મતદાન કરવામાં આવશે. બીજી મેના રોજ મતગણતરી પ્રકિયા હાથ ધરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply