Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફીનલેન્ડના પ્રધાનમંત્રી સના મારિનની સાથે સંમેલનનમાં લેશે ભાગ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફીનલેન્ડ દેશના પ્રધાનમંત્રી સના મારિનની સાથે વર્ચુયલ સંમેલનમાં ભાગ લેશે...બંને દેશો વચ્ચે વેપાર, શિક્ષણ, વિજ્ઞાન અને પ્રોધોગિકક્ષેત્રમાં મજબૂત સંબંધ ધરાવે છે...બંને દેશ એઆઇ ટેક્નીકના ઉપયોગથી ક્વોન્ટમ કોમ્પ્યુટર વિક્સીત કરવા આગળ આવ્યા છે...આ સાથે વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરાશે...અને ભવિષ્યની યોજનાઓને વધુ જોર આપવા પ્રયત્ન કરાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply