Skip to main content
Settings Settings for Dark

દેશના વિકાસ માટે જમ્મુ કાશ્મીરનું મહત્વ ઘણું વિશેષ ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Live TV

X
  • રાજ્યમાં પર્યટન વિકાસ માટે ઈકો સિસ્ટમ સુધારવા પર તેમણે ભાર મુક્યો હતો. કે જેથી મોટી સંખ્યામાં રોજગારીની તકો ઉભી થાય.

    જમ્મુ અને કાશ્મીરના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ માટે જમ્મુ કાશ્મીરનું ઘણું વિશેષ મહત્વ ગણાવ્યું છે. રાજ્યમાં પર્યટન વિકાસ માટે ઈકો સિસ્ટમ સુધારવા પર તેમણે ભાર મુક્યો હતો. કે જેથી મોટી સંખ્યામાં રોજગારીની તકો ઉભી થાય. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર રમજાન માસમાં મહોમ્મદ પયંગબરના શાંતિ અને પ્રેમના સંદેશને સૌહાર્દ માટે અત્યંત મહત્વનો ગણાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply