Skip to main content
Settings Settings for Dark

દેશના શહીદોનું બલિદાન ક્યારેય વ્યર્થ નહી જાય-PM

Live TV

X
  • પ્રધાનમંત્રીએ એક ટીવી ચેનલના કોન્ક્લેવમાં કર્યુ સંબોધન

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટીવી ચેનલના કોન્કલેવ કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું કે આજનું ભારત નવું ભારત છે. તેમણે પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે દેશના જવાના રક્તની એક-એક બુંદ કિંમતી છે. જેનું બલિદાન ક્યારેય વ્યર્થ નહીં જાયય. તેમણે આજની પરિસ્થિતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આજનું ભારત નીડર, નિર્ભય છે. દેશના સાામાન્ય લોકોના વિકાસના અને યોગદાનના કારણે દેશ આગળ વધી રહયો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply