Skip to main content
Settings Settings for Dark

દેશના 55 એરપોર્ટ થયા પ્લાસ્ટિક મુક્ત

Live TV

X
  • દેશભરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાના ચાલી રહેલા અભિયાનની અસર દેશના એરપોર્ટ પર પણ જોવા મળી.. દેશના 55 જેટલા એરપોર્ટ પ્લાસ્ટિક મુક્ત થયા છે.. પ્લાસ્ટિકનો ઉપયોગ અહીં બંધ કરાયો છે..

    પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાને  લઇને દેશભરમાં ચાલી રહેલા અભિયાનની અસર દેખાઇ રહી છે.. સરકાર સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લઇને ખૂબ જ સજાગ છે.. દેશના તમામ વિભાગ પર તબક્કાવાર તેની અસર દેખાઇ રહી છે.. કેટલાક વિભાગોએ તો પોતાને પ્લાસ્ટિક ફ્રિ કરી દીધા  છે.. ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ એરપોર્ટ પર સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. AAIએ દાવો કર્યો છે કે દેશના 55 એરપોર્ટ સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગથી મુક્ત થયા છે. આ પહેલા દેશના 35 એરપોર્ટ પર પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.. એટલે કે હવે દેશના આ એરપોર્ટ પર પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં થાય.. આ પહેલાં ભારતીય રેલવેએ ટ્રેન અને સ્ટેશનો પર સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિંબંધ લગાવ્યો હતો.. ત્યાર બાદ એર ઇન્ડિયાએ પણ પોતાની સેવાઓમાં પ્લાસ્ટિકની જગ્યાએ પેપર પેકિંગ અને સ્ટિલ તેમજ લાકડાનો ઉપયોગ શરૂ કરવાની જાહેરાત કરી છે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply