Skip to main content
Settings Settings for Dark

દેશના 85 જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસમાં એકપણ કેસ નહીંઃ સ્વાસ્થય મંત્રાલય 

Live TV

X
  • દેશભરમાં કોરોના વાયરસ અંગેની સ્થિતિ અને તેના માટે થઈ રહેલી કામગીરીને લઈને સ્વાસ્થય મંત્રાલયે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

    જાણો પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દાઃ 

    - કિસાન રથ એપથી કામગીરી બની વધુ સરળ 
    - પૂનામાં પણ કેન્દ્રીય ટીમે મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો 
    - શ્રમિક કેમ્પોની પણ મુલાકાત લેવાઈ રહી છે 
    - જયપુરમાં લોકડાઉનનું સખ્તાઈથી પાલન કરવાની અપાઈ સૂચના 
    - ગ્રામીણ વિસ્તારોમાં શ્રમિકો કામે પરત ફરતા થયા ખુશ 
    - 26 એપ્રિલ સુધી દેશમાં 80 ટકા ઘઉંના પાકની લણણી 
    - મનરેગા હેઠળ દેશમાં 2 કરોડથી વધુ શ્રમિકોને મળી રહી છે રોજગારી 
    - 80 ટકા માર્કેટ યાર્ડના કામ પણ દેશમાં થયા શરૂ 
    - દેશના 85 જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસમાં એકપણ કેસ નોંધાયો નથી 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply