પીએમ રાજ્યોના સીએમ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત
Live TV
-
કોરોના મહામારી સામે લડવાના ઉપાય અને લોકડાઉન અંગે કરાશે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. દેશમાં કોવિડ 19ની સ્થિતિની સમીક્ષા માટે આ બેઠક યોજાઇ રહી છે. નોંધનિય છે કે આ પ્રધાનમંત્રી મોદીની ચોથી વીડિયો કોન્ફરન્સ છે. આ બેઠકમાં મહામારી સામે લડવાના ઉપાય વિશે સમીક્ષા કરવામાં આવશે. તેમજ લોકડાઉન અંગેના નિર્ણય અંગે ચર્ચાં થઇ શકે છે
