Skip to main content
Settings Settings for Dark

દેશની રાજધાની G-20 બેઠક માટે તૈયાર, તૈયારીઓનું કરવામાં આવ્યું નિરીક્ષણ

Live TV

X
  • દેશની રાજધાની G-20 બેઠક માટે તૈયાર છે. આ શાનદાર આયોજન માટે દિલ્હીને દુલ્હનની જેમ શણગારવામા આવ્યું છે. મહેમાનોની સુવિધા માટે  યોગ્ય વ્યવસ્થા કરવામા આવી છે. પ્રધાનમંત્રીના મુખ્યસચિવ પી.કે.મિશ્રાએ શહેરની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દિલ્હીના ઉપ-રાજ્યપાલ વી.કે.સકસેના સાથે તૈયારીની સમિક્ષા કરી હતી. અધિકારીઓએ તેઓને વ્યવસ્થાની વિગતો જણાવી હતી. ઉત્તર રેલવેએ G-20 શિખર સંમેલનના પગલે 8-9-10-11 સપ્ટેમ્બરના રોજ 82 ટ્રેન રદ કરી છે.

    મેટ્રોના પસંદગીના સ્ટેશનો પરથી સોમવારથી 10 દિવસ સુધી ટુરીસ્ટ સ્માર્ટકાર્ડ ખરીદી શકાશે. આ સુવિધા G-20 પ્રતિનિધીઓ અને દિલ્હીના મુખ્ય પ્રવાસન સ્થળો જોવા ઇચ્છતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે છે. આ કાર્ડ એક દિવસ માટે તેમજ ત્રણ દિવસ માટે લઇ શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply