Skip to main content
Settings Settings for Dark

દેશભરના ઉચ્ચ નાણાકીય વ્યવહાર વાળા 65 ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટેગની અનિવાર્યતા પર 30 દિવસની છૂટ

Live TV

X
  • ઉચ્ચ નાણાકીય લેણ-દેણ કરતા 65 ટોલ પ્લાઝા માટે ફાસ્ટટેગના માપદંડમાં છૂટ આપવામાં આવી છે, હવે 30 દિવસો માટે ટોલ પ્લાઝાના ફાસ્ટટેગ લેનના 25 ટકા સુધી હાઈબ્રિડ લેનમાં પરિવર્તિત કરવામાં આવશે..લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકારે NHAIની ભલામણ પર આ નિર્ણય કર્યો છે..

    સરકારે NHAIના તમામ પ્લાઝા પર છેલ્લા મહિનાની 15 તારીખથી ફાસ્ટટેગ આધારિત ઈલેક્ટ્રોનિક ટોલની શરૂઆત કરી છે..સરકારે ટોલ પ્લાઝાના ઓછામાં ઓછા 75 ટકા લેનમાં ફાસ્ટટેગને જરૂરી કરી દીધું છે અને વધુમાં વધુ 25 ટકા લેન માટે જ રોકડા લઈ શકે છે...

    આ 65 પ્લાઝા સમગ્ર દેશમાં ઉત્તરપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ચંડીગઢ અને આંધ્રપ્રદેશમાં સ્થિત છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply