રાષ્ટ્રપતિ ભવન અને મુગલ ગાર્ડન સામાન્ય પ્રજા માટે ત્રણ દિવસ બંધ રહેશે
Live TV
-
ગણતંત્ર દિવસ પરેડને લઈને 23, 25 અને 26 જાન્યુઆરીએ બંધ રહેશે
રાષ્ટ્રપતિ ભવન અને મુગલ ગાર્ડન સામાન્ય પ્રજા માટે 23, 25 અને 26 જાન્યુઆરીએ બંધ રહેશે...ગણતંત્ર દિવસ પરેડ, 2020ને જોતા રાષ્ટ્રપતિ ભવન અને મુગલ ગાર્ડન પ્રજા માટે 23, 25 અને 26 જાન્યુઆરીએ બંધ રહેશે...
