UPSC(મુખ્ય) પરીક્ષા, 2019નું પરિણામ જાહેર
Live TV
-
UPSC દ્વારા આયોજીત 20 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર, 2019 સુધી આયોજીત સિવિલ સેવા (મુખ્ય) પરીક્ષા, 2019નું પરિણામના આધાર પર નિમ્નલિખિત અનુક્રમાંક વાળા ઉમેદવારોને IAS, IFS, IPS અને અન્ય કેન્દ્રીય સેવાઓ (સમૂહ ક તથા સમૂહ ખ)માં પસંદગી માટે ઈન્ટરવ્યૂ માટે આમંત્રિત કરવામાં આવશે..
