રાષ્ટ્રીય રાજમાર્ગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરતા લોકોને "રાષ્ટ્રીય રાજમાર્ગ ઉત્કૃષ્ટતા પુરસ્કાર"નું સન્માન
Live TV
-
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાષ્ટ્રીય રાજમાર્ગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરતા લોકોને "રાષ્ટ્રીય રાજમાર્ગ ઉત્કૃષ્ટતા પુરસ્કાર" પ્રદાન કર્યા
કેન્દ્રીય રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં વિશ્વ સ્તર રસ્તાના મૂળભૂત રચનાના નિર્માણમાં યોગદાન માટે રાષ્ટ્રીય રાજમાર્ગ ક્ષેત્રના તમામ હિતધારકોની તેમના યોગદાન માટે સરાહના કરી...તેમને કહ્યું કે તેમના પ્રયાસોના કારણે જ વર્ષ પ્રતિદિન 29 કિલોમીટર રાષ્ટ્રીય રાજમાર્ગોના રેકોર્ડ નિર્માણ થયું..ગઈકાલે નવી દિલ્લીમાં રાષ્ટ્રીય રાજમાર્ગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપતા "રાષ્ટ્રીય રાજમાર્ગ ઉત્કૃષ્ટતા પુરસ્કાર" પ્રદાન કરતા નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા દિવસોમાં 50 કિલોમીટર પ્રતિ દિવસના નિર્માણના લક્ષ્યની કમાણી સાથે આ રેકોર્ડ પણ પાછળ રહી જશે..
