Skip to main content
Settings Settings for Dark

રશિયા અને ઈરાનના વિદેશમંત્રીએ PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

Live TV

X
  • રશિયા અને ઇરાનના વિદેશમંત્રીએ ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવારોવે કહયું કે ભારત અને બ્રાઝીલનું સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હોવું જરૂરી છે. વિકાસશીલ દેશોને યોગ્ય સ્થાન આપવું જોઇએ. ઇરાનના વિદેશમંત્રી એ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે ભારત સાથે પારંપરિક મિત્રતા અંગે ભરોસો વ્યકત કર્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply