Skip to main content
Settings Settings for Dark

31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર

Live TV

X
  • સંસદનું બજેટ સત્ર ત્રણ એપ્રિલ સુધી ચાલશે

    સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરી થી શરૂ થશે અને આ સત્ર 3 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન વચ્ચે કેટલાક દિવસની રજા આવશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 31 જાન્યુઆરીએ સવારે 11 વાગે સંસદના બન્ને ગૃહ એટલે લોકસભા-રાજયસભા ના સંયુકત સત્રને સંબોધન કરશે. બજેટ સત્ર ના પહેલા તબક્કામાં બન્ને ગૃહની કાર્યવાહી 11 ફેબ્રુઆરીએ સ્થગીત થશે જયારે બીજો તબક્કો 2 માર્ચથી શરૂ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply