દેશભરમાં તમામ પોલીસ સ્ટેશનમાં મહિલા સહાયત કેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય
Live TV
-
નિર્ભયા કોશથી 100 કરોડ રૂપિયા પણ મંજૂર કરી દેવામાં આવ્યા
કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશભરમાં તમામ પોલીસ સ્ટેશનમાં મહિલા સહાયત કેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. આ માટે નિર્ભયા કોશથી 100 કરોડ રૂપિયા પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે. આ યોજના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા લાગુ કરવામાં આવશે. મહિલા હેલ્પડેસ્કનો ઉદ્દેશ્ય પોલીસ સ્ટેશનને મહિલાઓ માટે અનુકૂળ અને ભરોસાપાત્ર બનાવવાનો છે. મહિલા હેલ્પડેસ્ક કોઇપણ મહિલા માટે સંપર્કનું પ્રથમ અને એકમાત્ર બિંદુ રહેશે. ડેસ્ક પર મહિલા સ્ટેશનમાં મહિલાઓ માટે સંવંદનશીલ વ્યવહાર હેતુ પ્રશિક્ષિત પણ કરવામાં આવશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા આ યોજના કાર્યાન્વીત કરવામાં આવશે
