દેશભરમાં ભારતરત્ન અટલજીની અસ્થિ કળશયાત્રા યોજાશે, અમદાવાદમાં પણ નિકળશે વિસર્જન યાત્રા
Live TV
-
દેશભરના તમામ જિલ્લાઓમાં ભારતરત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની અસ્થિકળશયાત્રા યોજાશે - અમદાવાદમાં આજે બપોરે યોજાશે અસ્થી કળશ વિસર્જન યાત્રા - સાંજે સાબરમતિમાં અસ્થિઓનું કરાશે વિસર્જન
