રા્ષ્ટ્રપતિ કોવિંદે સાત જેટલા રાજ્યો માં નવા રાજ્યપાલની નિમણુક અને બદલી કરી
Live TV
-
રા્ષ્ટ્રપતી રામનાથ કોવિંદે સાત જેટલા રાજ્યો માં નવા રાજ્યપાલની નિમણુક અને બદલી કરી
રા્ષ્ટ્રપતી રામનાથ કોવિંદે સાત જેટલા રાજ્યો માં ,નવા રાજ્યપાલની, નિમણુક અને બદલી કરી હતી. સત્યનારાયણ આર્યની, હરિયાણા ,કપ્તાન સીંહ સોલંકીની ત્રીપુરા , તો બેબી રાની મોર્ય ની ,ઉતરાખંડ ના રાજ્યપાલ પદે, નિમણુક થઈ છે.એ જ રીતે સત્યપાલ મલીકની જમ્મુ કાશ્મીર અને લાલજી ટંડનની બીહારના ગવર્નર પદે નિમણુક થઈ છે. સિક્કિમના ગવર્નરપદે ગંગાપ્રસાદ અને મેઘાલયના ગવર્નર પદે તથાગત રોયની નિમણુંક કરવામાં આવી છે.
