Skip to main content
Settings Settings for Dark

દેશભરામાં હોળીની ધૂમ, રાષ્ટ્રપતિ કોવિંદે દેશવાસિઓને આપી શુભેચ્છા

Live TV

X
  • આજે દેશભરમાં રંગોના તહેવાર હોળીની ધૂમ, પરંપરાગત હર્ષોલ્લાસની સાથે મનાવવામાં આવી રહ્યો છે હોળીનો તહેવાર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસિઓને હોળીની આપી શુભકામના..

    રંગોનો તહેવાર હોળીની આજે દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. હોલિકા દહન સાથે જ રંગોનો તહેવાર શરૂ થઈ ગયો છે. જ્યાં કેટલાક શહરેરોમાં મહિલિઆઓ લોકગીત ગાયા અને અનુષ્ઠાન કર્યાં હતા. તો અમૃતસરમાં સેનાના જવાનોએ પણ હોકિલા દહન કર્યું હતું. હોલિકા દહન અસત્ય પર સત્યનો વિજય દર્શાવે છે. આ અવસરરે લોકો એકબીજાને રંગ અને ગુલાલ લગાવીને શુભકામના આપી રહ્યાં છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હોળીના તહેવાર નિમિતે દેશવાસિઓને શુભકામના આપતા કહ્યું કે, હોળીનો આ કલર લોકોની જિંગદીમાં ઘણી ઉર્જા ભરે અને જીવનમાં નવી ખુશીઓ લાવે. 

    ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડૂએ પણ દેશવાસિઓને હોળીની શુભકામનાઓ આપતા આ પર્વની તકે પોતાના પરિવેશના પ્રદુષણને દહન કરવાની અપીલ કરી છે. નાયડૂએ હોળીની પૂર્વ સંધ્યાએ પોતાના સંદેશમાં કહ્યું, હોલિકા દહનના  અવસર પર પોતાના મની શંકાઓ-આશંકાનું દહન કરો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply