Skip to main content
Settings Settings for Dark

દેશમાં અત્યાર સુધી 6 કરોડથી વધુ લોકોએ લીધી વેક્સિન

Live TV

X
  • દેશમાં અત્યાર સુધી 6 કરોડ 2 લાખથી વધુ લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે....છેલ્લા 24 કલાકમાં 21 લાખ 54 હજારથી વધુ લાભાર્થીઓએ કોરોના વેક્સિન લીધી...દેશમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 62 હજાર 714 કેસ નોંધાયા... બીજી તરફ 12 રાજ્યોમાં કોરોનાના કેસ સૌથી વધુ જોવા મળી રહ્યા છે, જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતનો સમાવેશ થાય છે.. મહારાષ્ટ્રમાં સતત કેસ વધતા હોવાથી મહારાષ્ટ્ર સરકાર દ્વારા આજથી રાત્રિ કર્ફ્યુની જાહેરાત પણ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply