Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, છેલ્લા 46 દિવસમાં આજે સૌથી ઓછા કેસ નોંધાયા

Live TV

X
  • દેશમાં હાલની પરિસ્થિતિમાં કોરોનાના થઇ રહેલા ટેસ્ટિંગની વિગતોમાં તારીખ 29 મે, 2021 સુધીમાં કુલ 34,31,83,748 વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. જયારે તારીખ 29 મે, 2021ના રોજ દેશમાં કરવામાં આવેલા ટેસ્ટનો કુલ આંક 20,63,839 નોંધાયો. છેલ્લાં 24 કલાકમાં નવા 1,65,553, કેસ નોંધાયા છે. 24 કલાકમાં નોંધાયેલા સક્રિય કેસોની સંખ્યા 1,14,216 છે. જયારે 24 કલાકમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 2,76,309 તેમજ મૃત્યુ આંક 3460 રહ્યો. દેશમાં કુલ કોરોનાના કેસોની સંખ્યા 2,78,94,800 તેમજ 24 કલાકમાં નોંધાયેલાં રસીકરણના આંકડા 30,35,749 છે. દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળ્યો છે છેલ્લાં 46 દિવસમાં આજે સૌથી ઓછા કેસ નોંધાયા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply