દેશમાં કોરોનાનો રીકવરી રેટ 96.32 ટકા, મૃત્યુ દર 1.45 ટકા
Live TV
-
ભારતમાં કોરોના વાયરસથી સાજા થતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
કોરોનાને મ્હાત આપતા દર્દીઓની સંખ્યામાં વધારો
દેશમાં કોરોના વાયરસથી સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યાની ઝડપ વધી રહી છે. તેનું કારણ સક્રિય કેસમાં ઘટાડો ચાલુ છે. આરોગ્ય વિભાગના તાજા આંકડા મુજબ દેશંમાં 99 લાખ 75 હજાર 958 દર્દી સાજા થઇ ચુક્યા છે.
રીકવરી રેટ 96.32 ટકા
વર્તમાનમાં રીકવરી રેટ 96.32 ટકા છે. મૃત્યુ દર 1.45 ટકા થયો છે. ગત 24 કલાકમાં 29 હજાર 91 દર્દી સાજા થયા છે. સક્રિય કેસ ધટી રહ્યાં છે જે 6 મહિના બાદ અઢી લાખથી પણ ઓછી થઇ છે. બ્રિટનમાં મળેલ નવા વાયરસ સ્ટ્રેઇન થી કુલ 71 કેસ જણાયા છે. એનઆઇબી પુનામાં 20 નવા કેસની જાણકારી મળી છે.
