Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક 10 હજારને પાર, જ્યારે 339 દર્દીઓના મોત

Live TV

X
  •  વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના કાબુમાં. તો આરોગ્ય મંત્રાલયે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા કર્યુ સુચન

    દેશમાં કોરોના વાયરસના કુલ 10 હજાર 363 કેસ નોંધાયા છે, જે પૈકી 8 હજાર 988 સક્રિય સંક્રમિત કેસ છે. જ્યારે 1 હજાર 35 લોકો સ્વસ્થ થાય છે, અને 339 લોકોના મૃત્યુ થયા છે. આરોગ્ય મંત્રાલય ના સચિવ ,લવ અગ્રવાલે જણાવ્યુ હતુ ,કે ,સરકાર દ્વારા આપવા માં આવેલા લોક ડાઉન ને કારણે ,કોરોના ને કાબુ માં લેવા માટે ,મદદ મળી રહી છે. અને ખાસ કરી ને ,સ્વંય સેવકો ની મદદને કારણે ,સ્થિતિ સંતોષ કારક બની છે. તો દેશ ના, 15 રાજ્યો ના ,25 જેટલા જીલ્લાઓ માં ,કોરોના નો ,એક પણ કેસ નોંધાયો નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply