Skip to main content
Settings Settings for Dark

લદ્દાખ: કોવિડ-19 પ્રભાવિત વિસ્તારમાં આશા કાર્યકર્તાઓએ મહિલાને કરાવી ડિલિવરી

Live TV

X
  • કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના કારગિલ જિલ્લામાં આશા કાર્યકર્તાઓ અને કારગિલ સ્વાસ્થ્ય વિભાગના ડોક્ટરેઓ એક ગર્ભવતી મહિલાની ડિલિવરી કરાવી હતી. નોંધનીય છે કે, આ વિસ્તાર કોવિડ-19 થી પ્રભાવિત છે. 

    પ્રાપ્ત થતી વિગત મુજબ, 38 વર્ષીય ગર્ભવતી મહિલાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કેટલીક ગંભીર ગૂંચવણો સાથે ડિલિવરી પેઇનની જાણ કરી હતી. જે બાદ આરોગ્ય વિભાગે વધારાની સાવચેતીનાં પગલાં ભરવા પડ્યાં હતાં. આ વિસ્તાર કોવિડ -19 અસરગ્રસ્ત વિસ્તાર હોવાના કારણે, ડિલિવરી રૂમમાંના તમામ કર્મચારીઓને વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા. સલામત ડિલિવરી પછી માતા અને બાળક સલામત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply