Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમનો ડ્રાય-રન આવતીકાલે યોજાશે

Live TV

X
  • દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમનો ડ્રાય-રન આવતીકાલે યોજાશે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.23 ટકા થયો છે.

    આખા દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમનોડ્રાય-રન આવતીકાલે યોજાશે.કેન્દ્ર સરકારે તમામરાજ્ય સરકારો અનેકેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ માટેની તૈયારીઓ સુનિશ્ચિત કરવાકહ્યું છે.કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ તૈયારીઓમાટે રાજ્યોના મુખ્ય સચિવોતથા આરોગ્ય અને અન્ય સંબંધિત લોકો સાથે એક ઉચ્ચ સ્તરીયબેઠક યોજી હતી.

    તમામ રાજ્યોના પાટનગરમાં ઓછામાં ઓછા ત્રણસ્થળોપર રસીકરણનો ડ્રાય-રન યોજાશે. કેટલાક રાજ્યોના નક્કી કરાયેલા જીલ્લાઓમાં પણઆડ્રાય-રન યોજાશે.મહારાષ્ટ્ર અને કેરાલામાં પાટનગરો ઉપરાંત તમામમોટા શહેરોમાં આડ્રાય-રન કરાશે. આ ડ્રાય-રન યોજવાનો હેતુ વાસ્તવિક રસીકરણકાર્યક્રમ દરમિયાન આવનારાપડકારો અને અડચણોની ઓળખ કરી તેને કરવાનો છે.અગાઉ, 28-29 ડિસેમ્બરે ગુજરાત સહિત ચારરાજ્યોમાં કોરોના રસીકરણનો ડ્રાય-રન યોજીરસીકરણ વ્યવસ્થાપનની તૈયારીઓ ચકાસવામાંઆવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply