Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ રાજકોટ ખાતે 1144 આવાસનો શિલાન્યાસ કર્યો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટ ખાતે 1144 આવાસનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રથમ વખત ઇનોવેટિવ ગ્રીન કન્સ્ટ્રકશન ટેકનોલોજીથી આવાસ બનશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટ ખાતે 1144 આવાસનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રથમ વખત ઇનોવેટિવ ગ્રીન કન્સ્ટ્રકશન ટેકનોલોજીથી આવાસ બનશે. તેમણે ઉમેર્યું હતું કે આવાસ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતને 3 એવોર્ડ પણ અપાશે. શહેરીકરણ માટે પણ સરકારે કામગીરી કરી હવાનું જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે 2021 ની આપણે ઉત્સાહ સાથે શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે તમામ ક્ષેત્રોમાં કામગીરી થઈ રહી છે. સરકારે ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply