Skip to main content
Settings Settings for Dark

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 90,802 નવા કેસ

Live TV

X
  • 24 કલાકમાં 1,016ના મોત સાથે દેશમાં અત્યાર સુધી કુલ 71,642 લોકોના મોત, સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં નોંધાયા

    કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક 90,802 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 1,016 લોકોના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 42,04,613 પર પહોંચ્યો છે. જેમાંથી 8,82,542 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 32,50,429 લોકો સાજા થઈ ગયા છે. મહત્વનું છે કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,95,51,507 કોરોનાના ટેસ્ટ કરાયા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply