દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.81 લાખ કેસ નોંધાયા, 3.78 લાખ થયા રિક્વર
Live TV
-
દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 81 હજાર 386 નવા કેસ નોંધાયા છે.. તો સામે 3 લાખ 78 હજાર 741 દર્દીઓએ કોરોનાને માત આપી છે.. આ સમયે દેશમાં 35 લાખ 16 હજાર 997 સક્રિય કેસ છે.. તો છેલ્લા 24 કલાકમાં 4 હજાર 106 લોકોના મૃત્યુ થયા છે..
➡️છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા કેસ: 2,81,386
➡️દેશમાં 24 કલાકમાં સાજા થયેલા દર્દી: 3,78,741
➡️છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી મૃત્યુ: 4,106
➡️હાલમાં દેશમાં કુલ સક્રિય કેસ: 35,16,997
➡️દેશમાં કુલ રસીકરણ: 18,29,26,460
➡️દેશમાં છેલ્લા 24 કલાકમાં રસીકરણ: 6,91,211
