Skip to main content
Settings Settings for Dark

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3.68 લાખ કેસ નોંધાયા

Live TV

X
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3 લાખ 68 હજાર 147 નવા કેસ નોંધાયા છે..  જ્યારે 3 લાખ 732 દર્દીઓ સાજા થયા છે , અને 3 હજાર 417 લોકોના મૃત્યુ થયા છે.

    દેશમાં કોરોનાના કોરોનાના વાઇરસના સંક્રમણને લઇને સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3 લાખ 68 હજાર 147 નવા કેસ નોંધાયા છે..  જ્યારે 3 લાખ 732 દર્દીઓ સાજા થયા છે , અને 3 હજાર 417 લોકોના મૃત્યુ થયા છે. તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ વધતા ઓડિશામાં પણ 14 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે..  5 મે થી 19 મે સુધી ઓડિસામાં લૉકડાઉન રહેશે.

     

     

    ભારત: Covid-19 અપડેટ (3-5-2021, 8:00 AM સુધી)
    ➡ દેશમાં ગઇકાલે કોરોનાના નવા 3,68,147 કેસ નોંધાયા
    ➡ ગઇકાલે કોરોનાના 3,417 દર્દીના મૃત્યુ; કુલ 2,18,959ના મૃત્યુ
    ➡ દેશમાં કોરોનાના કુલ 1,99,25,604 પોઝિટિવ કેસ નોંધાયા
    ➡ ગઇકાલે દેશમાં કોરોનાના 3,00,732 દર્દી સાજા થયા
    ➡ કુલ 1,62,93,003 દર્દી રિકવર; 34,13,642 સક્રિય કેસ
    ➡ ગઇકાલે દેશમાં કોરોનાના 15,04,698 ટેસ્ટ કરાયા
    ➡ દેશમાં અત્યાર સુધી કુલ 29,16,47,037 ટેસ્ટ કરાયા
    ➡ દેશમાં અત્યાર સુધી 15,71,98,207 લોકોને રસી અપાઈ
    ➡ ગઇકાલે 12,10,347 લોકોને કોરોનાની રસી અપાઈ

     

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply