Skip to main content
Settings Settings for Dark

દેશમાં છેલ્લા 24 કલાકમાં 3. 86 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા

Live TV

X
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 86 હજાર 452 નવા કેસ નોંધાતાં સંક્રમિત થયેલા લોકોનો કુલ આંક 1 કરોડ 87 લાખ 62 હજારથી વધી ગયો છે.

    દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 86 હજાર 452  નવા કેસ નોંધાતાં  સંક્રમિત થયેલા લોકોનો કુલ આંક  1 કરોડ 87 લાખ 62 હજારથી વધી ગયો છે. તે પૈકી 16. 90 ટકા અર્થાત 31 લાખ 70 હજાર 228 સક્રીય કેસ છે.  વીતેલા 24 કલાકમાં 3,498 વધુ મૃત્યુ નોંધાયા છે.  દેશમાં કોરોનાનો  મૃત્યુદર,   1.11 ટકા નોંધાયો છે. દેશમાં 15 કરોડ 22 લાખથી વધુ લોકોનું વેક્સીનેશન થઈ ચુક્યું છે. વિતેલા 24 કલાકમાં 22 લાખથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply