Skip to main content
Settings Settings for Dark

દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર દોર પૂરજોશમાં

Live TV

X
  • દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. તેમ ચૂંટણી પ્રચાર દોર પણ પૂરજોશમાં થઇ રહ્યો છે. આસામ, તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે અલગ અલગ દળના નેતાઓ પ્રચારમાં જોડાયા છે. આજે ગૃહપ્રધાન અમિત શાહ પશ્ચિમ બંગાળમાં ઝારગ્રામ અને રાનીબંધમાં જાહેરસભાને સંબોધન કરશે. આ સાથે આસામના ગુવાહટીમાં પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને સંબોધન કરશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ આસામમાં રેલી યોજી ધેમાજી,સોનતપુર સહિત નવ ગામોમાં ચૂંટણી પ્રચાર કરશે .તો બીજી તરફ તમિલનાડુમાં સત્તાધારી દળ અન્નાદ્રમુકને ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યુ છે. આ ચૂંટણી ઢંઢેરામાં દરેક પરિવારમાંથી એક સદસ્યને સરકારી નોકરી, પ્રજાને વોશીંગ મશીન, પેટ્રોલ-ડિઝલના ભાવ પર નિયંત્રણની જાહેરાત કરી છે. તમિલનાડુમાં 6 એપ્રિલે 234 વિધાનસભા બેઠકો ચૂંટણી યોજાશે. પાંચ રાજ્યોમાં યોજનાર વિધાનસભાની ચૂંટણી બીજેપીએ 4 રાજ્યોમાં બીજા યાદી પણ જાહેર કરી દીધી છે. કેરણ વિધાનસભાની કુલ 113 બેઠકોમાંથી બીજેપીએ 115 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. કુલ 112 બેઠકો પર ઉમેદવારી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મેટ્રો મેન તરીકે ઓળખાતા શ્રીધરન પણ ચૂંટણી મેદાનમાં ઉતરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply