Skip to main content
Settings Settings for Dark

દેશમાં રસીકરણ અભિયાન હેઠળ કુલ 15 કરોડ આસપાસ રસીકરણ થયું

Live TV

X
  • દેશમાં રસીકરણ અભિયાન હેઠળ કુલ 15 કરોડ આસપાસ રસીકરણ થવા જઇ રહ્યું છે. અત્યાર સુધીમાં 14 કરોડ 98 લાખથી વધુ લોકોને રસી અપાઇ છે. 93 લાખ આરોગ્ય કર્મચારીઓએ રસીનો પ્રથમ ડોઝ અને 61 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. એક કરોડ 30 લાખથી વધુ ફ્રન્ટલાઇન કર્મચારીઓને પ્રથમ અને લગભગ 66 લાખને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 થી 60 વર્ષની ઉમરના 5 કરોડથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ મળી ચુક્યો છે. જ્યારે 31 લાખથી વધુ લોકોએ બીજો ડોઝ પણ લીધો છે. 60 વર્ષથી વધુ ઉમરના પ કરોડથી વધુ લોકોને રસીનો પ્રથમ અપાયો છે. જ્યારે 98 લાખથી વધુ લોકોને બીજો ડોઝ પણ અપાયો છે. ગઇકાલે 20 લાખથી વધુ લોકોને રસી અપાઇ હતી. જેમા 12 લાખ લાભાર્થીને પ્રથમ ડોઝ અને 8 લાખ લાભાર્થીને બીજો ડોઝ અપાયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply