દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,15,736 કેસ
Live TV
-
દેશમાં છેલ્લા 24 કલાકમાં 630ના મૃત્યુ થયા
દેશમાં એક જ દિવસમાં 1,15,736 લાખ નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 630ના મૃત્યુ થયા છે....દેશમાં અત્યાર સુધી કુલ 1,66,177ના મૃત્યુ થયા છે... દેશમાં કોરોનાના કુલ 1,28,01,785 કેસ થયા....છેલ્લા 24 કલાકમાં દેશમાં 59,865 દર્દી સાજા થયા...દેશમાં કુલ 1,17,92,132 સ્વસ્થ થયા છે જ્યારે 8,43,473 સક્રિય કેસ છે...દેશમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં સૌથી વધુ કેસ નોંધાયા છે....દેશમાં 24 કલાકમાં કોરોનાના 12,08,329 ટેસ્ટ કરાયા છે....દેશમાં અત્યાર સુધી કુલ 25,14,39,598 ટેસ્ટ કરાયા...જ્યારે રસી રસીકરણની વાત કરવામાં આવે તો દેશમાં અત્યાર સુધી 8,40,65,357 લોકોને રસી અપાઈ છે....છેલ્લા 24 કલાકમાં 05,62,807 લોકોને કોરોનાની રસી અપાઈ.
