Skip to main content
Settings Settings for Dark

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,46,786 કેસ નોંધાયા,કુલ 1,89,544ના મૃત્યુ થયા

Live TV

X
  • દેશમાં આજે કોવિડ-19ના 24 કલાકમાં કોરોનાના નવા 3,46,786 કેસનોંધાયા તોદર્દીઓ  2,19,838 સાજા થઇને ઘરે પરત ફર્યા.તો આજે 2,624 વધુ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો..દેશમાં કોરોનાના વધતા સંક્રમણ સામે રસીકરણ અભિયાનમાં પણ વેગ આવ્યો છે. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે દેશમાં અત્યાર સુધી કોરોનાને 2,19,838 દર્દી માત આપી છે. કુલ 1,38,67,997 સ્વસ્થ દર્દીઓ સ્વસ્થ થયા છે અને દેશમાં અત્યાર સુધી માં 25,52,940 સક્રિય કેસ નોંધાયા છે 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply