Skip to main content
Settings Settings for Dark

દેશમાં 24 કલાકમાં કોરોનાના 5,326 નવા કેસ, 8,043 દર્દી થયા સાજા

Live TV

X
  • દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 5,326 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં કોરોનાથી દેશમાં 453 દર્દીના મૃત્યુ થયા છે. કોરોનાથી 24 કલાકમાં દેશભરમાં 8,043 દર્દી સાજા થયા છે. દેશભરમાં કોરોનાના કુલ સક્રિય કેસ 79,097 છે. અત્યાર સુધી કોરોનાથી કુલ 3,41,95,060 દર્દીઓ સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના દેશભરમાં 64,56,911 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કુલ 1,38,34,78,181 કોરોના વૅક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 10,14,079 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ 66,61,26,659 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply