દેશમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 7,171 કેસ, 53 હજારથી વધુ એક્ટિવ કેસ
Live TV
-
દેશમાં કોરોનાના નવા કેસમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં દેશમાં કોરોનાના વના 7171 કેસ નોંધાયા હતા..તો, એક્ટિવ કેસનો આંકડો 53 હજારને પાર પહોંચ્યો છે.કેન્દ્રીય આરોગ્ય વિભાગ મંત્રાલયના આંકડા મુજબ કોરોનાના કારણે 44 લોકોના મોત થયા જેમાંથી 16 દર્દી કેરલના હતા..
