Skip to main content
Settings Settings for Dark

દેશમાં 41 દિવસ બાદ નોંઘાયા 2 લાખથી ઓછા કોરોનાના કેસ

Live TV

X
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરાના કેસમાં નોંધાયેલો ઘટાડો.  દેશમાં 41 દિવસ બાદ નોંઘાયા 2 લાખથી ઓછા કોરોનાના કેસ. દેશમાં 24 કલાકમાં 3,26850 લોકો સાજા થયા, 24,30,236 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 20,58,112 પરીક્ષણના આંકડા નોંધાયા. તેમજ રિકવરી રેટમાં પણ સતત વૃદ્ધિ જોવા મળી હતી. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી છે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply